અભિમન્યુ મોદી

Speaker:

Abhimanyu Modi

September 27, 2026

September 27, 2026

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

About Speaker

Abhimanyu Modi

Writer, Orator and Actor
Learn More

Abhimanyu Modi

Abhimanyu Modi :   Holds an M.Pharm degree certificate. Served for a few years as a visitingfaculty in the Journalism and Pharmacy departments. Since 2014, columnist at Sandesh newspaper, contributing three weeklycolumns. His science fiction novel The Mandlamwas serialized in Abhiyan magazine.Writes regular columns in Mumbai Samacharand Voice of Day. Every day of the week,he contributes articles to various newspapers or magazines on contemporarytrends, cinema, literature, history, philosophy, religion, and other subjects.

Delivers lectures and talks acrossGujarat and India on diverse topics.

Author and actor of the Gujarati play Aadu Ghaas Ubhu Ghaas.

A Garbhsanskar coach, he alsoparticipates as an expert in debates on news channels. Writes short stories aswell.

 

 

અભિમન્યુ મોદી : ડીગ્રી સર્ટિફિકેટ મુજબ - M.pharm. અમુક વર્ષો જર્નાલિઝમ સને ફાર્મસી વિભાગમાં વિઝીટિંગ ફેકલ્ટી તરીકે સેવા આપી. 2014 થી સંદેશમાં કોલમિસ્ટ. સંદેશમાં અઠવાડિક ત્રણ કોલમો.

સાયન્સ ફિક્શન નવલકથા 'ધ મંડલમ'નું અભિયાન મેગેઝીનમાં હપ્તાવાર પ્રકાશન. મુંબઇ સમાચાર અને વોઇસ ઓફ ડેમાં નિયમિત કોલમો આવે છે. અઠવાડિયાના સાતેય દિવસો કોઈને કોઈ અખબાર કે સામયિક માટે સાંપ્રત પ્રવાહો,સિનેમા, સાહિત્ય, ઇતિહાસ, ફિલોસોફી, ધર્મ વગેરે વિષયો ઉપર લેખનકાર્ય.  

ગુજરાત અને ભારતમાં અનેકવિધ વિષયો ઉપર વ્યાખ્યાન કે વક્તવ્ય આપે છે.  

'આડું ઘાસ ઉભું ઘાસ' ગુજરાતી નાટકના લેખક અને અભિનેતા. ગર્ભસંસ્કાર કોચ છે. ન્યુઝ ચેનલો ઉપર નિષ્ણાત તરીકે ડિબેટમાં ભાગ લે છે.વાર્તાઓ લખે છે